નહેર આલ-પસ્તડાલય
આનંદ ને અજવાળીાંની વાતો
મૂળી લેષ્મક મનોજ દાસ
ચૅત્રકાર મારિયો
અનુરાદકે
મળશ કર મ. ભટ્ટ
તો
નેશનલ બૂક ટ્રસ્ટ; ઘીંન્ડયા
1931૫4 81-237-2077-7
પહેલી આવૃત્તિ 1970 (₹/ક 7892)
બીજી આવૃત્તિ 1991 (2/ક 7972)
પુનમુદ્રણ 1997 (₹ક 7978)
છ મનોજ દાસ, 1970
અનુવાદ ૯ નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, 1970 510137 છ 1.513 તાત 1ખ્લાંઇછી1! (૮૪૮/૮7૮૮7)» ર્- 7-50
મ્કાશક - નિયામક, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, એ-5, ગ્રીન પાર્ક, નવી દિલ્હી-110 016
1. રાજન અને ખિસકોલી
એક રાન્ત હતો. તેની તોલે આવે એવું અખા રાજ્યમાં કે।ઈઈ નથી એ વાતનું એને ધગું -અભિમાન હ-ું. તે જુવાન, વિદ્રાન, બળવાન ને ખહા હતે. પશુ આ બધા ગુગુ। 3પરાત તેની પાસે અઢળક સંપત્તિ હતી.
એક દિવસ તે પોતાના બાદશાહી ખગીચામાં ફરતે હતે. તેની સાથે છ ર. કકે ઝગ મો. ક તેને! ઘરડે। ને શાણે। પ્રધાન પણુ હતી. રાનન્્નએ પ્રધાનને કહ્યું, “પ્રધાનજી ! આખા રાજ્યમાં કૅ[ઈની મગડ્ટર નથી કે મારી સામે આવીવે પોતાની બડાઈ હાંકે. એ કંઈ ઓછા આનંદની વાત છે ?””
આ ડાલ્યો પ્રધાન મે।ટે ભાગે તે। રાજનની વાતે।માં હાએ હા જ ભણતે।. પણુ આ વખતે તે મૂંગે! રહ્યો. હસ્યો. પણુ નહી. ર
રાજને ખૂખ નવાઈ લાગી. “પ્રધાનજી, કેમ કંઈ બોલતા નથી?” તેય પૂછયું.
પ્રધાન હસ્યો! ને બોલ્યે, “મહારાજ; તમે પૃછે છે ત્યારે ખડું કહું? તમારી સામે આવીને કે।!ઈ ખડાઈ ન મારૈ એવું ખાતરીથી કહી ન શકાય. તમે ખહુ મે।ટા છે, એ વાત ખરી. પણુ એ વાત બધાયને સાચી જ લાગે એવું ન ખને. દરેક જણુ પોતપોતાના મનમાં પોતાને મોટે! માને છે. કે!ઈ વાર એવું ય નવા મળે છે કે એકાદ મામૂલી માણુસ પણુ પોતાને શૂરાને। સરરાર માને છે. વળી ખધાયને તમારા પરાકેમની જાણુ ન પણુ હેય. આવે! જઝાઈકે તમારી સામે આવીને પોતાની મો।ટાઈ બતાવવા માંડે તે! નવાઈ નહીં, પણુ એવે વખતે આપણે તે! તેની વાતને ગણુકારવી જ નહે. એની વાત સાંભળીને આપણા મનમાં નાહકની અશાંતિ થાય, તેવું શું કામ કરવું?”
પ્રધાન આ વાત કરતે! હતે, તે વખતે જ એક નાની ખિસકે।લી ટૂરથી ફદતી કૂદતી પાસે આવીને એક આરસના થાંભલા પર ચડી ગઈ. તેણે પોતાના આગળના બે પગના પંજનમાં એક સોનામહોર રાખી હતી. રાન્ન તથા પ્રધાનની નજર તેના પર પડી.
રાજને ભારે ગસ્મત પડી. રાજને હસતે નેઈને ખિસકેલી ગાવા લાગી : મારી પાસે ધનના ઢગ, ને રાન્નજી તે ખાલીખમ ! જુએ।, ખિચારા દુખિયા કેવા ખમારે ખળતા રૈ હરદમ.
આ સાંભળી રાજને એકદમ મિનજ ગચે। ને તે ખિસકે।લી તરફે પ્રસ્યે.. પ્રધાન રાજને વારે તે પહેલાં તે ખિસકેાલી ત્યાંથી ભાગી. પણ પેલે! સિક્કો નીચે પડી ગયે. રાનએ તરત જ તે ઊંચકીને પોતાના ખિસ્સામાં મૂકયો, ને પ્રધાન તરક્ ગર્વભરી નજરે ન્ેયું. તે હસ્યો પણુ પ્રધાન મૂંગે! રહ્યો.
તે દિવસે સાંજે રાન્ન અને તેને પ્રધાન પડોશી દેશના એલચીએ।ની સાથે કેટલીએક અગત્યની મંત્રણા કરતા હતા; ત્યાં એકાએક તેમના કાન ઉપર 'ખિસકે।લીનું ગાન અથડાચું :
રાજ નિજ સંપતતણું રાખે છે અભિમાન, સાંભળન્ને સૌ, ભૂપ એ સ્ુજ ધનથી ધનવાન.
આ સાંભળીને રાજનું લોહી તપી ગચું. તેના કોધને। પારે! ચઢી ગયે। પણુ તેની પડખે મો।ટા મોટા મહેમાને। બેઠા હેતા, એટલે તે ગમ ખાઈ ગયે. પેલી ખિસકે।લી તે! એક થાંભલેથી ખીજે થાંભલે ઠેકતી ઠેકતી ઉપરની કડી વારંવાર ગાતી હતી. પેલા એલચીએ। પણુ આ સાંભળતા હતા. પણુ તેમનાથી તે। કંઈ બોલાય પણુ નહીં ને હસાય પણુ નહીં. રાજને માઠું લાગી જય ને?
મહેમાનો ખધા પોતપોતાને ઉતારે ગયા. પછી રાનનએ પેલી નાલાયક ખિસકે।લીની શે।ધ કરવા માંડી. પણુ તે કયાં યન મળી. રાન તે ગુસ્સામાં આકુળવ્યાકુળ થઈ ગયે! હેતો. આખી રાત તેને ઊંઘ ન આવી.
રાજાને એક નિયમ હેતે! કે રોજ સવારે ઊઠીને તે ગરીખગુરખાંએ ને રૂ %ૃ રૂ પ! ક છડ જે દાન આપતો. આજે તે દાન આપવા બેઠે। ત્યાં પેલી "ખિસકે।લી દરવાન પાસે દેખાઈ, તે ગાવા લાગી :
થે મોટા દાનેશરી આપે સૌને દાન; પણુ મારી થેલી થકો ખાટે છે એ માન.
રાનએ એ ખિસકે। લીને પકડી લાવવાને। હુકમ કચેર, પણ ખિસકે।લી કંઈ એમ હાથ આવે? રાજાને પોતાને કે. કાબૂમાં રાખ્યા સિવાય છ્ટકેા નહે।તેો।
થોડા કલાક પછી રાજ જમવા બેસતે। હતે, ત્યાં વળી પેલી ખિસકે।લી શ છમ ખારીમાં ડોકાઈ. તે ગાવા લાગી :
રાજને મન ભાવે એવા સેવા આવે; મારૈ નાણુ રાજ માણે વાહે ભૈ! લે।કે। શું જણે ? રાજને આ સાંભળીને એટલે। કાળ ચડયો કે તેને ગળે કે।ળિયે। ન ઊતરે. તેના નોકરો ખિસકે।લીને પકડવા આમતેમ દોડી વળ્યા. પણુ તે કયાંય હાથ ન આવી.
તે જ જ દિવસે રાજા વાછીં કરવા બેઠે. વામી શરૂઆત કરતે હેલો, ત્યાં વળી કેણુ જણે કચાંથી પ્રેલી ખિસકોલી આવી ચડી ને સવારે
ભે।જન વખતે જે ગાણું ગાયું હતું તે જ પાછું ગાવા લાગી,
7
સા. પાટણા ટાણા,
રાજાને તો હેવે ક્રોધ પણુ ચઢયો ને મૂંઝવણુ પણુ થઈ. રાજાએ ખિસ્સામાંથી પેલે સિક્કો કાટીને ખિસકે।લી તરફે ફેંકયો. ખિસકે।)લીએ એ સિક્કો તરત જ ઉપાડી લીધે।,, પણુ જતાં જતાં ગાવા લાગી : હું ખિસકે।લી કેવી જબરી, બેલે! મારી જય ! પોકારીને દુનિયાભરને કહું છું /થૈ નિર્ભય : મારા બળથી ડરી જઈને ભૃપે માફી માગી સામે ચાલી સંપત મારી મુજને પાછી આપી. રાજ ભાન ભૂલીને ખિસકે।લી પાછળ દોડયો, પણુ તે તો કયાં ય અરર થઈ ગઈ. તે રાતે રાજને ઊંઘ ન આવી, તેના ફાન પર પેલી ખિસકે।લીના જ શખ્દો અથડાયા કરતા હતા, ને તેના માથા પર જાણે તેનો અવાજ ઘૃસ્યા કરતે હેતે. સવારે ઊઠીને રાજાએ પ્રધાનને કહ્યું, “આજે આખી રાત વિચાર કર્યા પછી મેં નક્કી કર્યું" છે કે મારા રાજ્યના લશ્કરના ખંધા સૈનિકેને હુકમ કરવે। કે આખા રાજ્યમાં જેટલી ખિસફે।લીએ હેય, તે ખધીને વીણીવીણીને મારી નાખવી. એ સિવાય હવે ખીજે કે।!ઈ રસ્તે! નથી.”
(20
પ્રધાને શાંતિથી જવાખ આપ્યે[, “મહારાનધિરાજ, તમને ખૂખ કોધ ચડયો છે તે ટું જાણું છું. પણુ આપણા રાજ્યની ખધી ખિસકે।લીએને। નાશ કરવાનું શકય ખનશે કે કેમ તેની ખાતરી નથી. આપણા રાજ્યનાં ખેતરોમાં, ગાઢ જંગલે।માં, ઊંચા ઊંચા પર્વતોનાં શિખરો ઉપર લાખો ને કરોડો ખિસકે!લીએ। હશે. વળી પડખેનાં રાજ્યોમાંથી આપણા રાન્ન્યમાં ખિસકે।લીને આવવું હેય તે! તે માટે તેને પરવાનાની પણુ જરૂર પડતી નથી. એટલે પારકા સુલકમાંથી પણુ કેટલી ય ખિસકે।!લીએ અહીં પેસી જવાની. આપણું લશ્કર આમ તો ખહાડુરીમાં ને લડવાની કળામાં અન્નેડ છે. પણુ ખિસકોલીએ। સામે જંગે ચઢવામાં તેમને કેટલી ખધી હીણુપત લાગે? અને એમાં ય પાછા ખિસકે।ાલીએનું નિકંદન કાઢવામાં તેમને સફળતા ન મળે તેો। તે। વળી તેમને મરવા જેવું થાય. વળી જે ખિસકે।લી આપને આટલું ખધું પજ્વી રહી છે, તે જ ખિસકોલી લશ્કરના પંન્તમાંથી છટડી જાય, તો! તો આપણી ખધી મહેનત ધૂળધાણી થઈ નાય. અને લેકે આપણુને શું ૩ંડે? હુવે પછીના ઇતિહાસકારો તમારા વિષે શું લખે? . આવવી પેઢીના વિદ્યાર્થીએ। ઇતિહાસનું પુસ્તક વાંચે તેમાં એવું લખેલું હેય, “પહેલાંના વખતમાં એક રાન્ત હતે।. તેણે ખિસકેોલીએની સામે લડવા માટે મોટું લશ્કર મોકલ્યું.”
પુ (ડડ
“તે પછી મારે કરવું શું?” રાનનએ અકળાઈ ને હાથ પછાડીને કહ્યું.
““તામદાર, કંઈ કરવું નહિ એ જ કરવાનું. એ વાત કાન પર લેવી જ નહિ. એ ખિસકેલી પણહેલી વાર ખગીચામાં તમારી પાસે આવીને ગાવા લાગી ત્યારે જ તમે તેના તરક્ ધ્યાન ન આપ્પ્ચું હીત અથવા તે ન્ત્યારે તે પોતાની ખડાઈ ઢાંકવા લાગી ત્યારે જરા ય ગુસ્સે થયા વગર આંખ આડા કાન કરીને બેસી રહ્યા હોત તે! તમને આઢલે। ઉશ્કેરાટ ન થાત. પણુ ભૂલ્યા ત્યાંથી જરી ગણવું, એ જ સાચે। ઉપાય છે.”
થોડી વાર પછી પાછી પેલી ખિસકોલી આવી ને “હું ખિસકેલલી કેવો જખરી?” વાછીં ગાણું ગાવા લાગી. રાન્ન એમ ને એમ બેસી રહ્યો. થોડી વારે 'હસ્થે। ને પછી બોલ્યે। :
ખગાસ્રું મરઘી કેરું ભવ્ય સાગરથી વધે વિસ્તારે જેમ, તે રીતે ખિસકે।!લી ખળવંતી એ સંપત્તિ, બુદ્ધિચાતુર્યે, રાન્ન કે મહારાજને આસાનીથી કરે સ્્હાત -- કોણણુ એ નવ ન્નણુતું ?
ખિસકોલી આ સાંભળીને ભૉંડી પડી ગઈ. તેણે રાજ તરક આશ્ચર્યથી
નનેયું. પછી કંઈ પણુ બોલ્યા વગર ચાલી ગઈ. કરી કટી તે દેખાઈ નહિ.
કૂ 1/1 / કે ્કતઇઈ0ઝઇનઝાળ-----૦૦૩--
નિ 7 ઈ... સ્સ્સ્્્વ્ઝ્નઝઝ
| ડગ્યિટડ-ઝો 4%.
ન્શસ્સ્સ્સ્ઝ્ક્ક લસ સસ
ક
સાર વો
ર્યા છ હૂ
2. કાનમાં કહેવાની વાત
ઘણાં વરસે! પહેલાંની વાત છે. એક નાના ગામડામાં બે છેકરા રહેતા હતાઃ રઘુ અને રાજુ. બન્ને ઉસ્મરમાં સરખા હતા અને નિશાળમાં સાથે જ ભણતા હતા,
રઘુ પ્રામાણિક અને મહેનતુ હેતે. તેનાં માબાપ અને શિક્ષકે! અ છેકરા માટે આંભેમાન લેતાં, પણુ રાજુનું આથી ઊલટું જ હતું. તે અમ ચાલાક
રૂ ક રે 29 ર રૂ
હતે. પણુ અપ્રામાણિક હતે।. પરીક્ષા વખતે તે ઇેતરપિડી કરતે; ખીન્ન છે।ઈકરાએ।ના જવાબે।માંથી છાતુંમાનું ઉતારી લેતે. તેને ફક્ત પોતાની જ પડી હતી. ખીન્નની સાથે મીઠી સીડી વાતે કરે, ખોડું ખોડું હસે, ને પોતાનું ક[મ કાઢી લે.
11
રાજુને રઘુ દીઠે ય ન ગમે. કારણુ કે રઘુ તેને મદદ કરવાની ના પાડતો. કોઈને છેતરવામાં કે કેોઈતું ચોરી લેવામાં રાજુ રઘુને મદદ કરવાનું કહે ત્યારે રઘુ કહેતો, “સારા કામમાં હું તારી પડખે ઊભે। રહું, પણુ ખોટા કામમાં તારી સાથે હું જરા ય નહોં ભળું.”
ભણુતર પૂરું કરીને રાજુ એક મો।ટા શહેરમાં રહેવા ગચે।. રઘુ તે પોતાના નાનકડા ગામમાં જ સાદાઈથી જિટગી ગાળવા લાગ્યો. તેના ખાપ તરફથી વારસામાં તેને થોડાં વીધાં જમીન મળી હતી, તેમાં તે ખેતી કરતો. આખું ગામ તેને એ।ળખે એટલું જ નહોં પણુ તેને ખૂખ ચાહતું પણુ હતું.
વરસે! વીતી ગયાં. રઘુ ને રાજુને એકખીનને મળવાનું બનતું નહોં.
વો. કેઈ પ્રસંગ જ ઊભે। ન થયે।. પણુ એક વાર રઘુંખે કાને વાત
આવી કે રાજાની હોશિયારીથી અંજાઈ જઈ રાજાએ તેને રાજ્યને દીવાન નીમ્યો છે. આ વાત સાંભળીને રઘુને આનંદ ન થયે।. રાજી નાનપણમાં અપ્રામાણિક હતો તે રઘુ જણુતે હતે. પણુ તેલ વિચાર્યું કે હશે, જે વાત સાથે લેવાદેવા નહીં, તેની ચિતા શું કરવી?
એક વાર એવું થયું કે રઘુના ગામમાં મોટો ઉત્સવ હતો. તે માટેની સાધનસામગ્રી ખરીદવા રઘુને શહેરમાં જવાતું થયું. તે ખરે ખપોરે શહેરમાં પહોંચ્યો. તડકે! પણુ ખૂખ પડતો હતે.. રઘુ થાક્યો પણુ હેતો ને તરસ્યો પણુ થયે। હતો. સામે એક મો।ટા મહેલ જેવું મકાન જેઈને તે અંદર ગચે। અને નેકર પાસે પાણી માગ્યું. તે જ વખતે એ મહેલને માલિક તેની સામે દેખાયે।. રઘુને જતાં જ તે માલિક બોલી ઊઠયો, “અરે રઘુ; તું અહીં શું કરે છે?” રઘુ તો રાજુને એળખી જ ન શકયો. તેણુ ભપકા- ખંધ કપડાં પહેર્યા' હતાં. તે ડગલું ભરે ત્યાં તો તેનો રેશમી ઝભ્ભો! જમીન પર ઝેલલાં ખાવા માંડતે।. સૂર્યના પ્રકાશમાં તેના ગળામાંનો સોનાને હાર તથા આંગળીએ। પરની હીરાની વીંટીએ ચળકાટ મારતી હતી. સોનારૂપાના તારવાળે! સાફે। અને તેની વચ્ચે હીરો જડેલી કલગી ઝગારા મારતાં હતાં. વળી રાજુ શરીરમાં પણુ સારી રીતે ભરેલે। ને કેડી જેવો! ગોળમટોળ થઈ
ગયે। હતે.
12 રઘુ રાજુને ઓએળખી ગચે।. તેણુ રામરામ કર્યો. પણુ રાજુએ સામે રામરામ કરવાને ખદલે જાણે સા સામે નેતો હોય તેમ બે(લવા માંડયું, “રઘુ, કેવો ચીંથરેહાલ છે તું? માગણુ જેવો લાગે છે. મને એમ લાગે. છે કે અહીં સુધી તું ટાંટિયા ઘસતો આવ્યે! હરે. તારી પાસે ઘેડે તો ન હોય, પણુ એકાદ ખચ્ચર પણુ મળ્યું નહોં? તું આ મને ને. કેવે લાગું છુ ! રાન્ન જેવો, ખરું ને? મારો આ પોશાક ને, આ મારે! મહેલ જે. અરે ખુદ્ટ દેવોને પણુ મારી અદેખાઈ આવે છે. આવડત, અક્કલ વાપરીને હું આ ઊંચી પદવીએ પહોંચ્યો! છું. તું રહ્યો સાવ ગામડિયે।, અક્કલનો એ।થમીર ! એક ખચ્ચર રાખવાની ય ત્રેવડ નથી.” “હું ગરીખ ગામડિયે। હઈશ,' રઘુએ જવાખ આપ્યે।, મનથી ટું પૂરે સુખી છું. તને ખખર તો છે કે હું અક્કલ વગરને। નથી. મેં ધાર્યું હે હેત તે। તારી જેમ પૈસો! ને પદવી બે ય મને મન્યાં હેત. પણુ કરે છે તેવા ધંધા કરવાની મને પહેલેથી જ ચીડ છે.”
6૪
પણ મારા
“જે
જે તારામાં તાકાત હતી તે! મારે
“મૂંગો મર !” રાજી તાડુકયો, ત્યાં માગવા કેમ આવ્યે છે ?” “ઢું તારે ત્યાં માગવા નથી આવ્યે।,” રઘુએ મક્કમ અવાજે કદ્યું, “મને
તરસ લાગી હતી એટલે પાણી પીવા અહોં આવ્યે। હલે. આ તારું ઘર છે તે ય મને તો ખખર નહે તી.””
“તને અહીંથી પાણીનું એક ટીપું પણુ નહીં મળે. નીકળ ખહાર.” ગુસ્સાથી કાંપતા અવાજે રાજુએ બૂમ મારી.
“ભક્ષે ભાઈ; આ ચાલ્યો,” રઘુએ ખૂબ શાંતિથી જવાખ આપ્યે।, ને બહાર જવા પીઠ ફેરવી.
'પૃણ રાજુને! ધંધવાટ કયાં ય માતે। નહેતે।. તેણે બે નોકરને હુકમ કર્યે કે આને ઊંચકીને શેરીમાં નાખી આવે।.
આ જેઈ ને રઘુનેો મિન્નજ ગયે. તેણે કલુ, “તું જે નાહડકતું મારે અપમાન કરીશ તે। તારી ભલીવાર નથી એમ નણુજે.””
રાજુ વળી સામે ગન્યે1, “નાહેકનું શેનું? તેં મારું ભૂંડું નથી કર્ઝું', એમ? મને પરીક્ષામાં મદદ કરવાની ના નહેતી પાડી? તે હવે નઈ લેજે. તારું અપમાન કરું તો જ મને ટાઢક વળશે. અને તું મને શું કરી શકવાને! ? હું તે! રાજને! વડો પ્રધાન છું. ખધા પ્રધાનોને મેં નોકરી અપાવી છે. રાજ્યને! સેનાપતિ મારે! મિત્ર છે, ખન્વનચી મારે સસરે। છે, મુખ્ય ન્યાયા- પ્રીશ માર સાળે। છે, સમજ્યે। ?'
14 ા નોકરાએ રથુને શેરીમાં ધકેલી મૂકયો, ત્યારે જતાં જતાં તે બોલ્યો, “જેજે, તમારા બધાનો અંજમ ખહુ બૂરો આવવાને.”
આ બન્યા પછી થોડા મહિના વીત્યા. એક વાર રાન્ન પોતાના ખગીચ।- માં એકલે ખેઠો હતે।. ત્યારે એક,દાટીવાળે। પરદેરી અન્નણ્યે! માણુસ તેની પાસે આવ્યે. તેણે રાન્નને કેટલીએક કીમતી ભેટે ધરીને કહ્યું, “મહારાન્ન, આપને એક વિનંતી કરવાની છે. હું આપને રોજ છાનીમાની પચાસ સોના- મહેરો! આપીશ. તેના ખદલામાં આપે મારી એક વિચિત્ર માગણી કબૂલ કરવી. આપ જ્યારે કચેરીમાં બેઠા હો ત્યારે થોડીઃ મિનિટ આપના કાનમાં હું જે કંઈ કહું તે આપે સાંભળવું.”
આ માગણીમાં રાનનને કંઈ જ વાંધાપડતું ન લાગ્ચું. તેણુ હા પાડી.
ખીજે દિવસે રાન્ન કચેરી ભરીને બેઠે! હતે।. પ્રધાને, અમલદારે, પણુ ખધા તેમાં હાજર હતા. પેલે! દાઢીવાળે માણુસ કચેરીમાં આવ્યે. તેણું રાન્ન તરક ન્નેચું એટલે રાજાએ તેને પોતાની પાસે આવવા ઇશારે કર્યો. પરદેશી રાન્ન પાસે જઈને તેના કાનમાં મેો[હું નાખીને કોઈ ન સાંભળે તેટલા ષીમા અવાજે બોલ્યે, “આજને! દિવસ ખુશનુમા છે. સૂર્ય પણુ સુંદર પ્રકાશ આપે છે. આકાશમાં વાદળાંનું નામ નથી.”
આ માણુસ રાનનના કાનમાં આ વાત કરતે! હેતે, ત્યારે વચ્ચે વચ્ચે તે રાજી તરક્ ન્નેયા કરતે! હતે... આટલી વાત કહ્યા પછી તેણે રાનનના ખિસ્સામાં પચાસ સોનામહોરો સરકાવી દીધી ને તે ખહાર ચાલ્યે। ગયે।.
વડે પ્રધાન રાજુ તરત જ તે પરદેશીની પાછળ ખહાર નીકળ્યે। ને તેની પાસે જઈને ખીતે। ખીતે। પૂછવા લાગ્યો, “આપ રાન્ન સાથે શેની ચર્ચા કરતા હતા? અને વારે વારે મારી સામું કેમ જેતા હતા ?”
આ પરદેશી તે ખીન્નું કેઈઈ નહીં પણુ ગુત વેશધારી રઘુ જ હતે. તેણે ધારેલું કે પોતાની આ યુક્તિ પાર પડશે ને રાન્નુને આમ થવાતું જ.
વેશધારી રઘુએ કહ્યું, “રાનન અને મારી વચ્ચે જે વાત થઈ તે ખૂખ જ ખાનગી છે. તે મારાથી ન કહેવાય.”
15
રાજુને! ગભરાટ ખમણે। વધી ગયે, તે રઘુના પગમાં પડીને સે। સોના- મહે।રની થેલી મૂકીને બોલ્યો, “હું સાંજે તમને ખીજી સો સોનામહેર પીશ. મહેરખાની કરીને એ ખાનગી વાત મને કહે.”
રઘુ જાણુ ખચકાતેો હેય તેવો ભાવ ખતાવવા લાગ્યે।.. રાજુએ ખૂખ કાલાવાલા કર્યા ત્યારે તેણે કહ્યું, “ઘણી જ ગંભીર ખાખત છે. કેટલા ય લે।કે।ઈની રાજા પાસે ફેરિયાદ પહાંચી છે કે વડા પ્રધાન ખૂખ લાંચરુશવત લે છે. રાનએ મને આ વિશે તપાસ કરવાનું કહ્યું છે.”
“તામ ર, પછી તમે રાજાને શું કહ્યું?” રાજુએ આતુરતાથી પૂછયું.
“મૅ રાજને કહ્યું છે કે ટું આ ખાખતમાં હજી વધારે તપાસ કરી રહ્યો છુ,” રઘુએ ગંભીરતાથી કહ્યું.
“મારા પર દયા કરે, ખાપજી, હું તમને એક હજર સોનામહેર
આપીશ,” રાજુએ વચન આપ્યું.
“ટું આ ખાખતમાં તમારે માટે શું થઈ શકે એમ છે તે જેઈશ.” આટલું કહીને રઘુ ચાલ્યે। ગયે.
ખીજે દિવસે રઘુ ર દિવસની જેમ જ રાજને મળ્યે।. તેના ક[નમાં તે ધીમેથી બોલ્યો, “ આજે વહેલી સવારે એતરાદે। પવન ખહુ ભયંકર રીતે ફેંકાતા હતે।. હવે પવન નેત્રત્ય દિશાને થયે। હે હેય એમ લાગે
છે.” આમ કહેતી વખતે તે વારે વારે રાજુ તરક્ જેતે હેતે,, રાન્ન પણુ
આ ઢંગધડા વગરની વાત સાંભળી મરક મરક હસતે! હતે. પણુ આ વિચિત્ર માણુસની આવી નજીવી વાતના ખદલામાં પચાસ સોનામહેરર મળતી હતી, તેથી તે ખુશ હતે।.
પણુ રાજુનું દિલ તે! નનળમાં સપડાયેલા માછલાની જેમ કફક્ડતું હતું. તે રઘુને મન્યે... રઘુએ તેને કહ્યું ડે હાલ પૂરતું તો રાન્નને એટલે। સંતોષ થયે! છે કે વડા પ્રધાને ગંભીર ગુને। ક્ેર નથી. રાજુએ રઘુનેો આભાર માન્યો ને એક હજર સોનામહોર તેને ભેટ આપી.
ખીજે દિવસે રઘુ રાજનના કાનમાં બહારના હવામાનની વાતે ઝ્ર્તો હ્તો ત્યારે વારેવારે રાજ્યના સેનાપતિ તરક નજર કરતે! હતે. સેનાપતિનું પણુ વડા પ્રધાન જેનું જ થયું. રઘુને બીજી હનનર “સે।નામહે।ર મળી. તે પછીના દિવસોમાં રઘુએ એક પછી એક ખધા પ્રધાનોના મનમાં ગભરાટ પેદા કરી રીધે. ખનનચી, ન્યાયાધીશ, ખધા ય રઘુના ઝપાટામાં આવી ગયા. રજની પચાસ સોનામહોરો રાજાને આપી તેના બદલામાં તેણે દસેક હનર જેટલી સો।નામહે।ર ભેગી કરી લીધી.
એક દિવસ રાજની કચેરી ખીચે[ખીચ ભરાચેલી હતી. દરખારીએ। તથા શહેરીએ પણુ હાજર હતા. તે વખતે રઘુ રાજ પાસે આવીને ઊભે! રહ્યો અને કહ્યું, “મહારાન, આટલા દિવસે સુંધી મેં આપના કાનમાં ઢંગધડા વગરની વાતે! કહી છે. આજે હવે અત્યંત ઉપયોગી વાત આ
17 થેલીમાંથી ખહાર આવશે.” આમ કહીને તેણે રેશમી થેલી ઊંધી ડાલવી.
પાકે,
તેમાંથી ખણુખણ કરતી સોનામહોારોને ઢગલે। થયે. રાનન્્નના કાન આ મીઠામધુરા સંગીતથી ચમકી ઊઠયા. તે હસ્યે!. તેને થયું કે આ
માણુસનું ભેજું ચસકી ગચું છે. તોપણુ તેણું પૂછયું, “અ વાતને! ભેદ શ
સમનવશે। ?” રઘુએ અત્યાર સુધી જે કંઈ ખન્ચું હતું તે કહી સંભળાવ્ટુ. અને અઃ
મહેોરોના ઢગલાને બતાવીને કષયું, “અપના ર:ન્્યસાં જે અંધેર, ગ્ઝુલમ ને
જૂડેણું ચાલી રહ્યાં છે. તેનો અઃ સજબૂત પૃરાવજે: છે. નહે તમારા વડા ગ્રધાન ને બીન્ન અમલદાર પામાશિકપણે વહીવટ કરતા હેત, જ સેનાપતિ રક્ષણને
જ જુ ખ્ય લા શ્વ
ખટકે ભક્ષણ ન કરત: જડે, ન્યાયાધીશ સાચો ન્યાય તો!ળતા હોત ને દાણ! હ. ન." જ- નજ સડ રૃ ર પ કે રૂ
"હ્નચી પ્રામાણિક હોત તો મે ડપા તેલની તરફે નજર કરી, તેનાથી
ટ
અરલા અધા ગભરાઈ ગયા ન હોત.”
રાન્ડ તરત ક સમજી ગયે! કે તેના અમલદારો તેમને સોંપાયેલા પદ સાટે તદન નાલાયક છે, તે ખધઃ લાંચિયા છે ને મનના સલા છે. પેટમ પાપ હોવાને લીધે તેએ; હમેચાં ડરતા રહે છે. રાજી મે તેના સાથીટારાએ છળકપટના પાયા પર જે વૈભવ ને સત્તાની ઇમારત ચણી “તી તે કડડભૂસ કરતી પડી ગઈ. રાન્તએ રઘુને વડા ગડ્રષાનના પટ્ટ પર સૃકચો. રધુએ તરત જ અમલદારેોની ખાલી પડેલી જગ્યાએ પ્રામાણિક ને હેૅ/સિયાર માણસે।ને નૌમ્યા. રાનમાં પણુ હવે વધુ ડહાપણુ આવ્યું.
ક, જિ
પ જક ર વ ષ્િ ૫ ક ર
#
રપે ઠી
ર |
ત 5૬૩
દ્ધ ષે
7
ણ પ ફે
પી
૩. અજબ દેશની ગજખ મુસાફરી
ઘણાં વરસે! પહેલાં દૂર દેશમાં એક ઘરડે। વેપારી ને તેને। અજુન નામને। છોકરો રહેતા હતા. એક દિવસ ખાષે કહ્યું, “બેટા, મારી પાસે આ ઊંચી ઓલાદના બે ઘે।ડા છે. મેં તેને ખૂખ જતન કરીને ઉછેર્યા છે. જે દેશમાં ઘોડાની ખૂખ અછત હેય, ત્યાં જઈને આને વેચીએ તે એકની સે। સોના- મહેર કિંમત તો! આવે જ. હું ઘરડો થયે! છું એટલે ટર સુસાફેરી કરવાની શક્તિ નથી. પણ તારામાં અજાણ્યા મુલકે।માં સુસાકેરી કરવાની હૉંશ ને ચાલાકી પણુ છે તો આ ઘેડડા લઈ ને દક્ષિણુ દેશના રાજાના દરબારમાં જા. ત્યાં તને એ ઘે।ડાની એથી પણુ વધારે કિંમત મળશે.”
_અજીન તો આ વાત સાંભળી એકદમ ઉત્સાહમાં આવી ગચે।. પણુ ખાપે તેને ચેતન્યે, “જે એક વાત યાદ રાખજે. તું પક્ષિમ તરકેના સુલકે।માં ન.
19 જતેો।. તે ખાજુ એક સુલક એવે। છે કે ન્યાં એકલા ઠંગ લે।કે।ની જ વસ્તી છે. કેઈ પરદેશી મુસાફર ત્યાંથી ઠંગાયા વગર પાછે! આવ્યે! હેય એવું ખન્યું નથી. હું એક વાર ત્યાં ગયે! હતો, ત્યારે મારી પણુ ત્યાં રામકહાણી થઈ હવી.”
અર્જીને ખાપાને કહ્યું, “તમારી એ સુસાકેરીની વાત કરો.” એટલે બાપાએ માંડીને વાત કરી :
“તું તો તે વખતે સાવ નાને। હતે।. તારે એક મો।ટે ભાઈ હતે ને તેની સાથ્રે તું રમતો; તે યાદ છે? અજથી પંદરેક વરસ પહેલાં હું તારા મોટા ભાઈને લઈને વેપાર કરવા સુસાફેરીએ નીકળ્યો. તેની ઉંમર ચૌદ વરસની હતી. મતે એમ કે ટ્ર દૂરના સુલક નેવાથી ને દેશદેશના લે।કે।ની રહેણી- કરણી નેવાથી તેને દુનિયાદારીની તાલીમ મળે. અમે ઘણુ ય મુલકે।માં ફર્યા,
“અમે પાછા વતન તરક કરતા હતા ત્યાં નસીબનેગે એક અજાણ્યા સુલકમાં જઈ ચડયા. સાંજ પડી ગઈ; એટલે એક પર્મશાળામાં રાતવાસો રહ્યા. ત્યાંના લે।કે।ની રીતભાત ને વાતચીત એવા ઢંગની હતી કે આપણ તે એમ થાય કે આ ખધા ઠંગ લેકે।ની વસ્તી હેવી નેઈ એ. મને કેટલાક મુસાફેરાએ અગાઉ ચેતનવ્યે। પણુ હતો. હું તો જેમ ખને તેમ જલદી અહોંથી નીકળી જવા આતુર હેતો.
“ખીજે દિવસે વહેલી સવારે હું ધર્મશાળાવાળાને રાતનું ભાટું ચૂકવતે હતે।, ત્યાં તેના જ ભાઈ દોડતો દોડતે। આવ્યે। ને પોકેપોક મૂકીને રડવા લાગી ગયે. વારેવારે કપાળ ફૂટીને પોતાના નસીબને ભાંડવા લાગ્યો. તેની સ્તીને હમણાં જ મરેલું ખાળક અવતર્યું' હતું, ને. તેનો દોષ તે મારા પર ઢોળતો હેતો. આ સાંભળીને મારી નવાઈને। પાર ન રહ્યો. તે રડતો રડતો કહેવા લાગ્યો, “કાલે સાંજે આ જ સુસાફેર ઘોડા પરથી ઊતર્યો ત્યારે તે ન્નેરથી હાંક્તો હતે. તે જ વખતે એક નાનકડું જીવડું ઊડતું ઊડતું તેના નાક પાસે આવ્યું. આ માણુસ એટલા નેરથી શ્વાસ લેતે હતે! કે તેને લીધે આ જીવડાની ઊડવાની દિશા એકટ્ટમ ફેરી ગઈ, ને તે તેના શ્વાસના વેગથી ઊડીને મારી સ્ત્રી જે ઓરડીમાં સૂતી હતી તેમાં પેસી ગયું, એટલું જ નહિ પણુ
ધું તેના નાકમાં પેસી ગયું. મારી સીને બાળક અવતરવાની તૈયારી હતી, તેમાં તેને આ જીવડાને લીધે છીંક આવી. છીંક એટલી જેરથી આવી કે પેઠું બાળક અવતરે તે પડેલાં જ મરી ગયું.
“આ વાહિયાત વાતને! જવાખ આપું તે પહેલાં તે! ત્યાં ક
ટોળું જમી ગયું. દરેક જણુ આ માણુસની વાતને ટેકે) આપવા લાગ્યે.. તો આ જેઈને આભે! જ ખની ગયે. એક જણાએ તારા મોટા ભાઈને મ હાથમાંથી ખંચવી લીધે. ખધા કહેવા લાગ્યા, “આ માણુસના આળકતું કમત થયું, તેના બદલામાં આ સૃસાફેરના છોકરાને ગુલામ તરીકે રાખવે। જેઈ એ.? '”
ઘરડે। વેપારી આ કથા કહેતાં કહેતાં રડી પડયો. અજીનનું દિલ પણ એ જોઈને ભરાઈ આવ્યું. પણ તેણે સ્વસ્થ થઈને મક્કમ અવાજે કહ્યું, પેતાજી, તમે નચિત રહેજે. હું એ સુલકની દિશામાં જઈશ જ નહીં.”
અર્જુન પોતાની સાથે બે પાણીદાર ઘોડા લઈને ટર દક્ષિણ દેશ તર્ક પ્રવાસે નીકળ્યો. ચાલતાં ચાલતાં તે એક નરીકિનારે અ[વ્યે. નરીમાં પૂર આવ્યું હડું. હોડીવાળ વે પોતાની નાની હોડીમાં ઘેડ! સામે પાર લઈ જવાની ના પાડી. તેતે આગ્રહ ' રીને કહ્યું કે ને ક દિશામાં જરાક આગળ જઈશ તે; ત્યાં એક ખારવે। મે।ટી હોડી રખે છે
જ
ળા!
હ *
ય.
શ ડી અર્જીન પક્ષિમ દિશામાં આગળ ગયે, ત્યાં એકાએક વાવાઝોડું ફેંકાચું. અર્જુન વાવાઝોડાથી ખચવા કે।ઈઈ એથ શે।ધવ। લાગ્યે।. પણુ તે કયાંય ન મળી. ત્યાં તેની નજર પાસેના એક ડુંગરની પાછળથી નીકળતા ધુમાડા ઉપર પડી. બે ય ઘેડાએની લગામે। મજખૂત પકડી રાખીને અર્જુન મહામહેનતે ડુંગર પર ચડયે।. છઢુવે વાવાઝોડું શમી ગચું. અરજીને ડુંગરની ધાર પરથી નીચે નજર કરી તે એક ગામડું દેખાયું, તે આથમણી દિશામાં ઘણે આગળ નીકળી ગયે! હેતે, -એેટલે તેને મનમાં જરાક શંકા તે થઈ કે અ ઠંગ લે।કેની વસ્તી તે નહિ હેય? ઘડીક તો! તેને પાછા કરવાનું મન થચું. પણુ વળી તેના મનમાં કુતૂહલ જગ્યું. અ વિચિત્ર લે।કેને જેઈ એ તો ખરા. તે ડુંગરની ધાર પરથી જરા વધારે ઝૂકીને નીચે નવા લાગ્યો. કમનગ્ીબે તે જે પથ્થર્ પર
કસ યે
શ્ય
#“/?-
દ ચે સે ૮ ન સ
તરતજ
7 ₹
છ ઊભે। હેતો, તે સાવ લીલે। હતે।, તેના નમવાથી પથ્થર હાલી ગયે। ને તેને પગ લપસ્યે।.. અર્જીન સીધે ઊંધે માથે ગબડતે। ગખડતે। ઠેઠ ડુંગરની તળેટીએ જઈ પડયો. તેના ઘોડા કૂદતા ફૂદતા તેની પાસે પહોંચી ગયા.
એક ઘરડો માણુસ ત્યાંથી પસાર થતે। હતે. તે આ જેઈ ને દોડતો દોડતો પાસે આવ્યે. અજીનને સદ્ભાગ્યે ખહ વાગ્યું નહોતું. તે ઊભે થયે।. પેલે! ડોસો તેના તરફ એકીટશે નઈ રહ્યો હેતો. અ્જીનને મનમાં થયું કે આ ડોસાને મારી દયા આવી લાગે છે. એને થયું કે આ ઠગ
લેકે।ના દેશ હેય તે।પણુ ત્યાં સારા માણુસે ય વસતા લાગે છે.
7 પ
151 5 ા /
કેમ
1 પ
જ ૧ પ.
ન્ટ નુ
હ
23 અજીન ડોસાને આભાર માનવા જતે! હતે, ત્યાં તે! પેલા ખુદાએ પેકે- પોક મૂકીને રડવા માંડયું, ને રડતો રડતો એ કહેવા લાગ્યો, “અ। જુવાનિયાએ ડુંગર પરથી ૬ડતાં દડતાં વચ્ચે મારા લાડકા દેડકાને કચરીને તેને! છૂંદો! કરી નાખ્યો. મારા મેડકલાલ ! તને મારી નાખનારતનું વેર દું લીધા વગર નહીં રહું.” નેતજેતામાં લે।કે। ભેગા થઈ ગયા. કેટલાએક અ્જીન સામે નેઈને જે ક ટડ, (કા? દ અ - 1 10ન ડ દ્ ઝ વૉચેત્ર ભાષામાં અંદરઅંદર વાતે। કરવા લાગ્યા. એક મ[ણસે અજુન પાસે આવીને ખુલાસો! કર્યો: અ ખુઠ્ઠાને કંઈ સંતાન નહેતું, એટલે તેણે દેડકાને ખોળે લીધો હતે. આ દેડકાને તેના ખાપ તરક્ ખૂખ જ પ્રેમ હતે. વળી તે ખૂખ જ આજ્ઞાંકિત અને પોતાની ફરજ પાળનારોા હતો. આ આખા મુલકમાં એની તોલે આવે એવે। એકે ય દેડકે1 નહે(લો, એના આવી રીતે ફક ર છ * ૧. ર ક જ થયલા કમોતથી આ ડોસાનું હેયું ભાંગી ગચું હતું.
જોતનેતામાં ગામના ખીન્ત માણુસે પણુ આ દેડકાના વિરહમાં વિલાપ કરતા ડોસાની સાથે રડવામાં ભળ્યા. અજુન મૂંઝાયે।. તેને શું કરવું તે સૂઝ્યું નહોં. તે જલટીથી અહીંથી છટકવા માગતે। હતે. તેણે લે।કે।ને
પૂછ્યું, “આ ડોસાને તેની નુકસાનીના ખદલામાં શું આપું ” પેલે! ડોસો તરત જ બેલી ઊઠયો, “તારે! એક ઘે।ડે મને આપી ડિ
“શું? દેડકાના બદલામાં ઘોડે?” અ્જીન ઉશ્કેરાઈ ને બોલ્યે.
ડોસાએ જવાખ આપ્યે,, “તું તે કેવી વાત કરે છે, જુવાન? એક સગા દીકરા કરતાં ઘોડાની કિમત વધારે ગણાય ?”
24
ખ્
આખરે અજીનભાઈએ એક ઘે।ડો પેલા ઠંગને આપવે। પડયો. તે ભારે હૈયે ગામ ખહાર નીકળ્યો, હવે તે પાછે ડુંગર પર ચડી શકે તેમ નહેતું.. તેતું શરીર પછાડને લીધે દુખતું હતું. તે થોડુંક આગળ ચાલ્યે।. તેને થચું કે ડુંગરમાં કયાંક ગાળી જેવું હોય તે! તેમાં થઈ ને ખીજી ખાજી નીકળી ન્નઉં.
થોડી વારે તે એક ખીન્નત ગામે પહોંચ્યો. અ। ગામ પણ ડુંગરની તળેટી- માં જ હતું. તે ભૂખ્યો! ને તરસ્યો થયે હતે. નજીકમાં એક ઘર હતું. ત્યાં જઈ ને તેણે ખારણું ખખડાવ્યું. તો એક કાણ્। માણુસ ખહાર આવ્યે।. અર્જુને તેની પારે ખાવાનું ને પાણી માગ્યાં, જ
કાણુએ કહ્યું, “હું તને ખાવાનું આપી શકું એમ તે। નથી. પણ તારું પેટ ભરાઈ જય એટલું પાણી અ[પું. ગમે તેમ કરીને પેટ ભરવાનું કામ છે ને ?”
અજીને પાણી પીધું અને તેને! આભાર માન્યો. તે ત્યાંથી અ!:ગળ ચાલવા જતે! હતે! ત્યાં બેલાએ પૂછયું, “તમે કયાંથી આવે! છે!? તમાર! બાપનું નામ શું?” અજીને તેનો જવાખ આપ્યે। કે તરત જ પેલાએ તેનું કાંડું પકડયું, “હાશ, અ ખરે પત્તો લાગ્યો! ખરે. સાંભળ, વીસ વરસ પહેલા- ની વાત છે. હું તારા ન્રુલકમાં વેપાર કરવા આવ્યે! હતે. ત્યાં કમનસીબે મારા બધા પૈસા ચોરાઈ ગયા. તારા ખાપાને હું સારી રીતે એ।ળખતે।. એટલે તેની પાસે મેં ખે સોનામહોર ઉછીની માગી. તેણે આપવાની હા પાડી, પણુ તે માટે તેણે ખાનું માગ્યું. મારી પાસે તે! ગીરો મૂકવા જેવું કંઈ જ નહોતું. એટલે તારા ખાપાએ મારી એક આંખ ખાનામાં માગી લીધ્રી. મારે પૈસાની ખરેખરી ગરજ હતી, એટલે મેં એક આંખ કારી આપી. તારા ખાપાએ મને વચન આપ્યું હતું કે એક વરસ પછી એ અહીં આવીને મારી આંખ પાછી આપી જશે. પણુ એ વાતને આજકાલ કરતાં વીસ વરસ થઈ ગયાં. આજે તું માંડ હાથ આવ્યે। છે. મારી આંખ મને પાછી આપી દે. બાપનું દેવું દીકરાએ ચૂકવવું જ પડે. તારા ખાપા પાસેથી ઉછીની લીધેલી ખબેય સોનામહોર તને પાછી આપી દેવા તૈયાર છું. વધારામાં વ્યાજ પેટે એક સોનામહે।ર વધારાની પણુ આપીશ, પણ મારી આંખ પાછી આપી દે.”
ધોડી જ વારમાં કાણિયાએ પોતાની આસપાસ માણસોનું તોળી ભેગું રી%્ું. અજુંન રડવા જેવે। થઈ ગયે. તે બોલ્યે।, “મને તમારી આંખ કછ જ ખખર નથી. હવે તમે કહે તેમ કરં. પણુ મને જવા દે.” “તે તને જવાની કે।ણ ના પાડે છે? પણુ આ ઘેડે! મૂકતો! નન.”
યાએ કઘ્યું. અજેનને આ ઘેડેો આપી દેવા સિવાય છ્ટકે। નહેતે।. ઘેડડેો આપી “*- જ ખ્ પ ક ્ છ ન ર કે રૂ દઈને તે ખાલી હાધે આગળ ચાલ્યો. એક તો ડુંગર પરથી ગખડવાને। મી ક અડ: અ . ક છે પલ ક. ક ૨ રૂ. માર તો હતો. તેસાં આ ખીન્ને ઘોડે ય તેણે ગુમાવ્યો! તેનો આઘાત તેના [ડેલ પર ખૂખ લાગ્યો. વળી કકડીને ભૂખ પણુ લાગી હતી. તેના પગમાં નનેર ન રહ્યું. તે એક ઝાડ નીચે બેસી પડયો ને રડવા લાગ્યે।.
એક જુવાન ત્યાંથી જતે। હતે. તેની નજર અન્જ્ન પર પડી. તે ઊભે। રહ્યો ને પૂછ્યું, “તું કેણુ છે? શું કામ રડે છે?” પણુ અજીને જવાખ ન
મ. ર ડૂ રૂ # જ ખ્ દે! આપ્યયે1, હવે તો કે।ઈઈ માણસ સાથે વાત કરતાં તે ડરતો હતો. પણુ આ માણુસે ખૂખ લાગણીપૂર્વક આગ્રહ કરીને પૂછયું એટલે અજુને પોતાની રામ- કહાણી વિગતે જણાવી ને ઘે।ડા કેમ ખોયા તેની વાત કરી. અનણ્યે। જુવાન ઘડીક મૂંગે! રહ્યો. પછી બોલ્યે।, “ચાલ, આપણે આ દેશના રાજા પાસે જઈ એ. તને તારા ઘેોડડા પાછા મળે એવું કરી દઈશ.”
અજન પહેલાં તે! ખચકાચે।, પણુ તેને કંઈ ખોવું પડે એવું કંઈ રહ્યું જ નહોતું. એટલે તે પેલા જુવાન સાધે ચાલ્યો. તેણે અજીનને રાન્ન પાસે શું કહેવું તે વિશે પૂરી સૂચનાએ। આપી રાખી.
0) ધ્પ્જ સ ક
[ણે
નનન
ધ્પન
(-.
રભય
અજીનની ફરિયાદ સાંભળીને રાજાએ પેલા ડોસાને તથા કાણિયાને કચેરીમાં બોલાવ્યા. સુકદ્મે। શરૂ થયે।. પેલા ડોસાએ કહ્યું, “આ જુવા- નિયાએ કચરી નાખેલે। દેડકે। મારો દત્તક લીધેલે। પુત્ર હતો.” અર્જુને તરત જ પોતાના ફેંટામાંથી એક જીવતે! દેડકે। કાઢીને રાના તરફ કરીને કછ્યું, “મહારાજ ! મેં આ દેડકાને થોડા જ વખત પહેલાં દત્તક લીધે! છે. હું આ દેડકાને પેલા ડુંગરની તળેટીમાં મૂકું ને પછી આ દાદા ડુંગર ઉપરથી દડતા દડતા મારા દેડકાને કચરી નાખે. એવી મારી દરખાસ્ત છે.''
રાજન આ સાંભળીને તરત જ બેલી ઊઠયો, “વાત તદન વાજખી છે.
જુવાન છે પણુ ડાહ્યો છે. ડોસાને થયેલ નુકસાનને। ખદલે। આમાં પૂરો મળી
રહૈ છે. વાત ન્યાયની છે.” ખુઠ્ઠાજ આવા ન્યાય માટે જરા ય તૈયાર નહેતા. તેણે કંઈ પણુ બોલ્યા
સિવાય અર્જીનને ઘોડે! પાછે સૉંપી દીધે।.
ખી તરત જ પેલા કાણિયાની આંખને! કેસ હાથ ધરવામાં આવ્યે. અજીને પોતાના ખચાવમાં દલીલ કરી, “મહારાજા, મારા ખાપાને કેટલીએક વિચિત્ર ધૂનો હતી, એ વાત સાચી. એમાંની એક ધૂન એવી હતી કે લે।કે।ની જુદો જુદી જાતની આંખોને સંગ્રહ કરવે.. અમારે ઘેર કે।ઠારમાં આવી કેટલી ય આંખો પડેલી છે. આ દાડાની આંખ તેમને પાછી આપી દેવા હું તૈયાર છું. પણુ ત્યાં તો આંખોનો હગલે। પડયો છે એમાંથી આ દાદાની આંખ શી રીતે શે।ધી કાઢવી ? એટલે ને એમની ખીજી આંખ મને અત્યારે કાલો આપે તે! તેની સાત્રે મેળવીને એમની ખીજી આંખ શે।ખી કાઢું ને તેમને તેમની બે ય આંખે। પાછી સોંપી દઉં.” “અ વાત તે। તરત જ મગજમાં ઊતરી જાય એવી છે,” રાજાએ કહ્યું. પેલા કાણાએ સામી કે!ઈઈ ખીજી દલીલ કય વગર અજુનને ઘોડો પાછે! સૉંપી દીધે.. તેમને પોતાની ગીરો મૂકેલી આંખ પાછી મેળવવામાં હવે જરા ય રસ નહેોતે.
શ પેલા અનાણ્યા સાથીએ અર્જુનને કહ્યું, “ચાલ, તને અ! અજખ
દેશની હદ સુધી વળાવી જાઉં. નહીં તે વળી કે।!ઈઈ ખીનને ગઠિયે। તને ભેટી જશે.”
અર્જીન પોતાના બે ઘે।૩] પાછા મેળવીને તેન! નવા મિત્ર સાથે આગળ ચાલવા લાગ્યે.. રસ્તામાં ખન્ને વચ્ચે ઘણી વાતે! થઈ. તેમાંથી અર્જુનને ખખર પડી ગઈ કે આ સાથી તે તેને! ઘણાં વરસ પહેલાં ગુમ થયેલે। મો।ટો ભાઈ જ હતે. જે ઠંગને “ત્યાં તે ગુલામ તરીકે રહો હતે તે અને તેની ઝી હમણાં જ ગુજરી ગયાં હતાં. એટલે તે હવે પોતાના વતનમાં જવા માટેની તક શે।ધતે। હતે।. અહીંના લે।કે।ની ઠંગવિવાને। તે પૂરે! નણુકાર થઈ ગયે। હતે।. તેમની સાથે કેમ કામ પાડવું તે ખરાખર નણુતે। હતે,
ખન્ને ભાઈએ આ ઠંગપ્રદેશમાંથી નીકળીને દક્ષિણુ દેશમાં ગયા. ત્યાં ખહુ જ સારી કિમતે ખન્ને ઘે।ડા વેચ્યા ને પછી કમાઈ ને ઘેર પાછા આવ્યા. તેમના ઘરડો ખાપ બે ય દીકરાએ।ને સહીસલામત અને સારે! વેપાર કરીને પાછા આવેલા ન્નેઈને ખૂખ રાજી થયો.. તેના જેવે। હેવે રુનિયામાં કે।ઈ
સુખિયે। નહેતે।.
છવ -- રી શ્રેયસ) / કદ “ઝે; 1 દ
1113 હર ॥001
1
છ
4. સશ્રાટનેો સ્વર્ગપ્રવાસ
એક હતે! રાન્ન. તે શરીરમાં ને ખુદ્ધિમાં ભેંસના ભાઈ જેવે। હતે।. પણુ તેને પ્રધાન તેનાથી સાવ ઊલટે। જ હતે. તે શરીરે ડ્રખળે। ને ખુદ્ધિમાં જબરો હતલે.. તેના જેવે। ડાણો હુનિયામાં તેને કે!ઈઈ દેખાતે। નહે।તે. રાજની ખુશામંત કરવામાં તે કરી થાકતે। નહિ. રાજાને પણુ ખાતરી હેતી કે ન્યાં સુધી આ શાણે। પ્રધાન તેની પડખે છે ત્યાં સુધી કઈ પણુ ચિતા કરવાનું કારણુ નથી.
રાજા વારંવાર પ્રધાનને કહેતે, “પ્રધાનજી, તમે મને વચન આપે કે મને છેડીને તમે ક્યાં ય નહિ ન્તએ।.” પ્રધાન પણુ હમેશાં એક જ જવાખ આપતે।, “નામદાર, કરી નહિ, કદી નહિં; તમે સ્વર્ગમાં નએ! કે નરકમાં નએ તોપણુ હું તમારી સાથે જ હોવાને એવું વચન આપું છું. તમને હેમેશાં સાચી જ સલાહે આપત્તે રહીશ; અને હુનિયાને સુરકેલમાં સુશ્કેલ કોયડા હું ઉકેલી આપીશ.” રાજન આ સાંભળીને ખૂખ જ ખુશ થતે।.
એક સાંજે રાજ પોતાના પ્રધાન સાથે નદીકિનારે ફ્રીને મહેલ તરફે પાછે ફરતે હતે, ત્યારે એકાએક નરીની પેલી પારના જંગલમાંથી શિય।- બવંતો લાળી સંભળાઈ. રાનાને શિયાળે[નું સમૂહરુદન સાંભળીને ભારે ગુતૂહેલ થચું. તેણે પ્રધાનને તરત જ પૂછ્યું :
છે
“પ્રધાનજી, આટલાં _ળધાં [શિયાળ એકી સાથે અત્યારે શું કામ રડતા હો. કાપ હશો? અમારા કાનને કેટલે! ત્રાસ થાય, તેની પણ તેમને ખખર નહિ હેય ?”
ન ક પ ક ર૩ જ જૂ ક પડ 0 ક
કધાને કલ્લું, “મહારાજ, તસે નાણે। છે કે આ શિયાળામાં કેવી કાતિલ ઠંડી પડી છે. અ! બાપડાં નાનાં પ્રાણીએ પાસે ગરમ કપડાં કચાંથી હે।ય? એ ખધાં આપની આગળ ગરમ કામળા માટે માગણી કરી રહ્યાં છે.”
રે છ ન્ય * હ ર “સમજ્યો, ખરેખર તમારે આભારી છું. આતું નામ જ ડાલ પ્રધાન. આપણા જંગલનાં પ્રાણીઓ વેશે પણ્ કેટલી [ચિતા રાખે છે? હ, પણ આ લોકા! પાસે કામળા કેમ નથી?”
દિન
અ આપણા રાહ્તકામ ખાતાના અમલદ!રની જવાખડારી ગણાય.” “કેટલું ભયંકર ! આવી શેરી જવાખડારી સંભાળનાર આટલે! ખધેા દરકાર! અમારાં મોંઘેરાં શિયાળવાને અ!ખે! શિયાળે! કામળા વગર રાખ્યાં?
નજ
-- -. ર. ક. મ. ૭. ૨ આ, એ અમલદારને એક કામળ માં વીંટીને દરિયામાં ફેકી દે ને એકસે। સારા કામળા ખરીરીને શિયાળવાંને વહેંચી દ્ર.” રાજાએ કમ ર
ગધાન તા આ હુકમ સાંભળીને અત્યારે જ તેને! અમલ કર
હેય તેમ દોડારોડી કરવા લાગ્યેઃ. ધણ ચાલાક પ્ર્ધા ન એ હુકમનો અરધા રે. ર દે જુ સ) - દ ભાગનો જ અમલ તાત્કાલિક કરી લીધા. અમલદા રને મોતની સનન થટ
રાજની [તિન્તેરીઃ થી કામળા ખરીદવા માટે સારી એવી રકમ ઉપાડવામાં
મા આવી. હુકમનો છેલ્લો ભાગ કામળા ખરીટીને [શેયાળવાંને પહેંચાડવાખે ખાકો રહ ગયે.
ખીન્ઝ સાંજે રાન્નએ ફ્રી શિયાળતું સસૂહસંગીત સાંભળ્યું. રાજાને ખૂખ જ આક્ચર્ય ને આઘાત થયાં. તેણે પ્રધાન તરફે જેયું ને પૂછયું, “અમ કેમ છે? હજુ કમળા નથી પહોંચ્યા ?”
30
“મહારાજ ! અત્યારે આપ જે સાંભળી રહ્યા છે, તેનો અર્થ ન્નુદેો જ છે.” પ્રધાને કહ્યું, “ખધાં શિયાળેને વખતસર કામળ! મળી ગયા છે, એટલે તે ખધાં એકી અવાજે આપને આભાર માની રહ્યાં છે.” પ્રધાને મક કયો,
“વાહ, વાહ” રાજાએ કહ્યું, “ખરેખર મારી સમજફેર થઈ ગઈ. મારા પ્રધાન જેવે। તે _ડનિયામાં કે!ઈ પણુ રાન્ત પાસે નહિ હેય. મારા પ્રિય પ્રધાન, તમે જ્યારે મારી પાસે હાજર હે છો, ત્યારે આખી દુનિયાનું સાન મારી આંગળીને ટેરવે આવી નય છે. મને કરી વાર વચન આપો કે તમે મને છેડીને કરી કયાં ય જશે। નહિ.”
“કટ્રી નહિ, મહારાજ, કદી નહિ. ” પ્રધાને નીચા નમીને પોતાની વફાદારીની ફેરી ખાતરી આપી. “સ્વર્ગમાં કે નરકમાં ટું આપની સાજે જ રહીશ.”
રાજ ખૂખ ખુશ થયે. પણુ એનો આ આનંદ લાંબે! વખત ન ટકચો. એ ચતા જ એક માતું ભૂંડ રાજનની પાસેથી દોડતું ડુ દોડતું પસાર થઈ ગયું, રાજાએ આ વિચિત્ર પ્રાણી જિદગીમાં અગાઉ ન્નેચું જ નહોતું. તે કરી રાજધાનીની ખહાર નીકળતે। જ નહિ. તે। જંગલમાં શિકાર માહે તો। કાથી જ જાય? તેણે તરત જ પોતાની પાસે ઊભેલા જ્ઞાનના ભંડાર પ્રધાનને પૂછયું, _મ્રધાનજી, આ હમંણાં ગયું તે શું હતું ?””
પ્રધાન આવી તક જવા દે ખરે? તેણે તરત જ જવાખ આપ્યે।, “મહારાન, આ આપણા રાજદરખારને! હાથી છે. હાથીખાનજોા વહીવટ
31
કરનાર અમલદાર હાથીને ખરાખર પોષણુ આપતા નથી, એટલે તે સુકાઈ ને આવે। ટળે થઈ ગયે। છે.”
રાજા આ સાંભળી રાતોપીળે! થઈ ગયે।. હાથીખાનના ઉપરીને ત્યાં ને ત્યાં જ મે।તની સન ફેરમાવવામાં આવી. પ્રધાનને પણુ ત્યાં જ તાકીદની સૂચના કરવામાં આવી કે હાથીની તખિયત પાછી ખરાખર સુધરે તે માટે જરરી ખધે ય ખર્ચ તાત્કાલિક કરવા માંડવે।, ને તિજેરીમાંથી તે માને નેપ્તાં નાણાં ઉપાડવાં, ી
પ્રધાને રાજની આસને અમલ પહેલાંની જેમ જ કર્યો. રાજ્યની તિનેરીમાંથી સારી એવી રકમ પ્રધાનની તિનેરીમાં પહોંચી ગઈ.
મહિને! પસાર થઈ ગયે।, એક સાંજે રાન નિયમ સમુજખ ફેરવા નીકન્યે। હતો ત્યાં રસ્તા પરથી એક ભૂંડ દોડતું પસાર થયું. તેણે તરત જ પ્રધાન તરક્ મુતૃહલભરી નજરે ન્ેયું ને પૂછ્યું, “આ વેલે! ભૂખ્યો હાથી જ લાગે છે. આટલે। વખત થયે। તે ય હજી આ હાથી કેમ એવે ને એવે। જ ટ્ખળે।
જૂ
રહો છે ?”
પ્રધાન તે આ સાંભળી એવે! ખડખડાટ હસી પડયો કે તેના મો।ઢામાંથી ડહાપણની દાઢે પણુ નજરે દેખાવા લાગી. તે બોલ્યે, “એમ નથી
ખાપુ, પેલે! હાથી તો આપના જેવે। જ તંદ્રસ્ત ને હૂંષપુષ્ઠ ખની ગયે। છે
જૂ
છે. ત્યાં
જે હમ મણાં જેયે। તે તો ઉંદર છે. અપના શાહી રસોડામાં તે રહે તેને એટલું બધું પૌરિક ખાવાનું મળ્યા કરૈ છે કે તે ખાઈ ખાઈને આવે તગડે। થઈ ગયે। છે. શાહી રસોડાને ર્રુખ્ય રસેોઇયે। કેટલે! ખધે હેરામખે।ર છે, તે આના પરથી જણાઈ આવે છે.”
32
આ સાંભળીને રાનના ચહેરા પર સ્તાશ છવાઈ ગઈ. તેની આંખો પૈ્ડાંની જેમ ચકળવકળ થવા લાગી. “હાય, હાય, જે તંદુરસ્તી ભેગવવાને। માત્ર મારો જ અધિકાર છે તે પેલા ફુષ્ઠ રસોઈયાની બેદરકારીને લીધે આ ઉંદર ભોગવે તે કેવું કહેવાય ?”
તા.
તેણુ તરત જ ઢુકમ છેડ્યો. કે આજની અમારી રસોઈ તૈયાર થઈ ન્તય તે પછી તરત જ રસે!ઇયાને ફાંસીએ ચડાવી દેવે।.
રસેઇઇયાને અ સજની ખખર પડતાં જ તે છાનેોમાને। પ્રધાન પાસે પહોંચી ગચે।. તેણે પ્રધાનને સારી એવી રકમની લાંચ આપી. ઉપરાંત તેણે કહ્યું કે ને આપ મને આમાંથી ખચાવશે। તે! રાન માટે ખાસ પ્રકારનું મિષ્ાન્ન થશે ત્યારે. તેમાંથી થોાડુંએક આપને ત્યાં પહોંચી જશે.
પ્રધાન ખૂખ જ રાજી થયે. તેણે રસોઇયાને ખાતરી આપી કે તેને વાળ પણુ વાંકે। નહે થાય.
મધરાતે રસે!ઈયાને ફાંસી આપવાની હતી. રાન્નને અ સનત નનેવામાં ખૂખ જ રસ હેતે. તેની હાજરીમાં રસોઇયાને ફૉંસીને માંચડે લઈ જવામાં આવ્યે. ત્યાં પ્રધાન એકદમ ધસી આવ્યે। ને બોલી ઊઠયો, “સખૂર કરે, સખૂર કરે.”
યિન જ રી
૨૯, છં |
મે ય
ઉ વિ તે
રિ
૪ મિ કદ
૯
કુ 4૪ 0
/|/
પ્રધાન રાજ તરક જેઈને બોલ્યે, “મહારાજ ! હમણાં જ હું પંચાંગ જેઈને આવું છું. અત્યારનું ચોધડિયું તે લાભચોઘડિયું છે. અત્યારે જે માઈ ફાંસીએ ચડે તેને માટે સ્વર્ગમાં ઊંચામાં ઊંચી પદવી મળે તેમ છે. એટલે નને રસોઇયાને અત્યારે ફાંસીએ ચડાવીશું તો તે તે તેને સજાને બદલે વરદાન જેવું ખની જશે. જે ડુષ્ટે આપને ખદલે ઉંદરને તગડો ખનાવ્યે।
તેવાને આપણે સ્વર્ગમાં જવા દેવે। ?”
34 પ્રધાનને ખાતરી હતી કે રાનનની યાદશક્તિ ચાળણી જેવી કાણાંવાળી છે. એટલે થોડી જ વારમાં આ ફાંસી આપવાની વાત તે ભૂલી જવાના.
પણુ રાજા અત્યારે ખૂખ જ ઉત્સાહમાં હતો. તેણે કહ્યું, “કેટલા ય સમયથી મને સ્વર્ગ નેવાની ને ત્યાંની મોજ માણવાની ઝંખન। છે.” પછી ફાંસી આપનાર જલ્લાદ સામે નેઈને કહે, “ચાલ, જલદી કર. કાંસીનું દોરડું મારા ગળામાં ભરાવી દે. ઉત્તમ ચોઘડિચું વીતી ન્નય છે.”
પણુ રાજ જેવે। કફૉંસીના માંચડા પર જવા ઉપડયો ત્યાં તરત જ તેને કાંઈક યાદ આવ્યું. તે પ્રધાન તરક નનેઈને કહે: “મારા પ્રિય પ્રધાનજી, તમારું વચન યાદ છે ને? સ્વર્ગમાં કે નરકમાં કચાં ય મને છેડીને તમે કયાં ય નહે નએ, એમ કહ્યું છે. આ મારા સ્વર્ગના પ્રવાસના ભે।મિયા પણુ તમે જ ખને.”
પ્રધાન તે! ભયથી થરથર કંપવા લાગ્યે।. તેની બોબડી ખંધ થઈ ગઈ. રાજાના હુકમને માન આપીને તેને ફાંસીના માંચડા પર લઈ જવામાં આવ્યે. તેના ગળામાં દેરડું પરેવાચું. ફાંસીગરાને પણુ. પ્રધાન સ્વર્ગમાં જલરી ન્તય તે માટે ઉત્સાહ ને આનંડ ઘણે। હતે।, અને રાન્નને પણુ પાતાના પ્રિય પ્રધાનને . પોતાની આગળ જતે નઈ ને ઘણા! આનંદ થયે।.
પ્રધાનની પાછળા પાછળ રાન્નને પણુ તેની ઇચ્છા પ્રમાણે ફાંસીએ લટકાવી દેવામાં આવ્યે।.
5. વરદાનોનું વરદાન
સેઘલી અંધારી રાત હતી. એક ઘે[ડેસવાર રાજધાનીની સાંકડી ગલીમાં ડૂ જ. ક ખૂ હ જ પિ રૂ ચાલ્યો! જતો હતે. તે આ રાજ્યને! રાજન હતો. અંધારપછેડેો એલહીને તે ઘણી વાર નગરચર્યા જેવા માટે આવી રીતે નીકળી પડતે! હતે. વરસાદમાં તે માથાબે!ળ ભીંનઈ ગયે! હતે. પણ તે ખડતલ હતે. વળી અંધારામાં કે બીજે કથાં ય તે નેખમથી ડરે તેવે! ન હતે।. છતાં તે ખહું સાવધાનીથી પ્રીમે પ્રીમે અગળ વધતો હતે. . -નાથી શ્રાડે છેટે ષોડાએક ગુંડાએ। પણુ છૂપે વેશે ચાલ્યા આવતા હતા. તેમની નજર આ સવારના ઊંચી ઓલાદના ઘે।!ડા પર હતી. એકાએક આ ગુંડાએ રાજને ઘેરી વળ્યા. અ અણુધાર્યા હુમલાથી રાજા ગભરાયો! નહિ. તે આ વેરામાંથી છટકવાનું કરતો હતો, ત્યાં તેના ઘોડાનો પગ રસ્તા પરની એક નાનકડી ચિરાડમાં ભરાઈ ગયે।. આ તકને લાભ લઈ આ લૂટારાએ રાજ પર તૂટી પડવાની તૈયારીમાં હતા, ત્યાં
પાછળથી છએક જેટલા જુવાનિયાએ આવી પહોંચ્યા ને રાજનની મરદે 5-૧ ૪ મ હ જિ ઉ! ક ચડયા. તમણુ પાછળથી લૂટારાએ પર હુમલે। કર્યો, લૂટારુએ પાછા ફરીને પોતાનો ખચાવ કરવા ગયા, એટલે રાજા ખચી ગયે. જ્યારે જ્યારે રાન આવી રીતે છપે વેશે નીકળતે। ત્યારે તેના ખામ હ હ ખૂ ક હ જ. અંગરક્ષકે। રાજથી છેટે છાનામાના તેની પાછળ ચાલતા હતા. એ અંગરક્ષકે।